ગુજરાત નો વાસ્તવિક ઈતિહાસ : ------
👉🏿પાટીદારો ની વસ્તી: - 12 %
પાટીદારો ના મસીહા :- સરદાર વલ્લભભાઈ પટેલ
પાટીદાર સમાજે આપેલા મુખ્યમંત્રી કુલ. :- 3
👉🏿 આદીવાસી ની વસ્તી:-14%
આદિવાસી ના મસિહા :- અમરસિંહ ચૌધરી
સમાજે આપેલ કુલ મુખ્યમંત્રી :- 1
👉🏿 રાજપૂત ની વસ્તી :- 0.38%
રાજપૂત ના મસિહા :- શંકરસિહ વાઘેલા શક્તિસિંહ ગોહીલ
સમાજે આપેલ મુખ્યમંત્રી :- 2
👉🏿 ઓબીસી વસ્તી:- 38%
ઓબીસી ના મસિહા :- માધવસિંહ સોલંકી ભરતસિંહ સોલંકી
સમાજે આપેલ મુખ્યમંત્રી :- 2
👉🏿 વાણિયા ઓ ની વસ્તી :- 1%
સમાજે આપેલ મુખ્યમંત્રી :- 3
👉🏿દલિતો ની વસ્તી :- 9%
દલીતો ના મસિહા :- ?????
દલિતો એ આપેલ મુખ્યમંત્રી :- ???????
હવે બીજા કેટલાક રાજ્યો ની વાત કરીએ.
બિહાર-
આજ સુધી 3 દલીત મુખ્યમંત્રી રહી ચુક્યા છે । રામવિલાસ પાસવાન, બાબુ જગજીવન રામ; જીતેનરામ માંઝી.
યુપી-
માયાવતી.
મહારાષ્ટ્ર -
સુશીલકુમાર શીંદે.
આ ઉપરાંત ભારત ના બીજા ઘણા રાજ્યો માં દલીતો મુખ્યમંત્રી તરીકે રહી ચુક્યા છે ।
હવે ગુજરાત ના દલીત સમાજ ના બુધ્ધીજીવીયો એ વિચારવા નુ છે કે આટલા મોટા વગૅ નુ બૅકિંગ હોવા છતાં કેમ કોઈ નેતા સમાજ ના મસીહા તરીકે ઊભરી ના આવ્યા . ગુજરાતના બાકી બીજા સમાજ ના નેતા ઓ પોતાના અંગત સ્વાર્થ ને બાજુ પર મુકીને પોતાના સમાજ ની સાચી સેવા કરી શક્યા તો દલીત નેતાઓ કેમ ના કરી શક્યા ??? શુ માત્ર ગુજરાતમાં જ દલીત નેતાઓ પૂનાપેક્ટ નેતા બની ને રહી ગયા ?? શુ ગુજરાત ના દલીતો માં સમાજ ભાવના ના ડીએનએ મરી ચુક્યા છે ??? ગુજરાત ના દલીતો માં મુખ્યમંત્રી ના પદ સુધી પહોચવા ની ક્ષમતા નથી ???
ગુજરાત માં દલીતો એ આત્મમંથન કરવા ની જરૂર છે . માયાવતી જેવી કુનેહ અને કાંશીરામ જેવો સમાજપ્રેમ તેમજ આંબેડકર જેવી પ્રતિભા ધરાવતા યુવાન નેતાઓ એ હવે જાહેર માં આવવાની જરૂર છે ।
બસ હવે બહુ થયો અન્યાય!!! બસ હવે ગુજરાત નો દલીત સમાજ સક્ષમ નેતૃત્વને ઝંખી રહ્યો છે .
એક એવા નેતૃત્વ ને જે જાહેર માં આૅબેડકરવાદ ને આગળ લઈ જાય અને ભર સભા માં મનુવાદ નાં નગ્નનાચ ને ખુલ્લો પાડવા ની હિંમત ધરાવતુ હોય.
No comments:
Post a Comment