Friday, October 21, 2016

ભારત પાકિસ્તાની લડાઈ કરતા પણ વધુ લોકો સાડા ત્રણ લાખ લોકો રામમંદિર પાછળ મર્યા છે.

👆👆B.V.V.👆👆DIVYBHASKAR 21/10/16 ભારત પાકિસ્તાની લડાઈ કરતા પણ વધુ લોકો સાડા ત્રણ લાખ લોકો રામમંદિર પાછળ મર્યા છે. (બીજી વાત મરનારાઓની 100%  sc st obc જ હશે.બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાા વાચી અમલ કર્યો હોતો ન મરત.ભાઈ ધર્મ પછી પહેલા જીવન મહત્વનુ છે.પદયાત્રા-ધાર્મિક અંધશ્રદ્ધા પાછળ 5000 વર્ષના કરોડો લોકો મરી ગયા છે.તથાગત બુદ્ધે 2600 વર્ષ પહેલા લોકોને બચાવ્યા.હોમ હવન ક્રિયાકાડો બંધ કરાવ્યા.પણ હજુ ભણેલા  ગણેલા જહુમા-ચામુડા-રાધાસ્વામી-ગુરુમહારાજ -નરસિંહ અવતારને ચક્કરમા પડ્યા છે.જો કરોડો દેવતા 500 વર્ષથી છે તો પછી તમે જાહેરમા તમારી જાત બતાવતા કેમ શરમાઓ છો?તમારા દીકરી દીકરાના લગ્નમા સ્વર્ણ બામણ બોલાવજો તમારી જાત તમને બતાવી દેશે.તમારા સ્મશાન અલગ-પૂજારીઓ અલગ -તમારા બામણો  જુદા -કૂવા જૂદા-વાસ જુદા -નોકરિયાતને  બામણો વાણિયા પટેલો મકાન ભાડે ન આપે-નવરાત્રિના ગરબા જુદા-શંકરાચાર્ય ન બની શકો-અંબાજી/બહુચરાજી/ચોટીલા/દ્વારકાધિશના મંદિરના પૂજારી  માત્ર બામણિયા બની શકે sc ST obc વાળો નહીં. -5000 વર્ષથી વેદપાઠશાળાઓ ધમધમે એક  SC ST OBC નુ નામ બતાવો જે વેદપાઠશાળાઓ મા ભણ્યો હોય?હુ એક લાખબામણોના નામ બતાવી જેઓ હજુ પોતાના દીકરાઓને ભણાવી રહ્યા છે.હજારો હિન્દુ ગ્રંથો વાચ્યા  પછી બાબાસાહેબ કહ્યુ કે SC ST OBC ધાર્મિક  પાંખંડ  નિભાવી રહ્યા છે.જેને તેઓ ધર્મ સમજે છે.5000 જૂના વેદ કહે છે બામણો બ્રહ્માના મુખમાંથી નીકળ્યા-ક્ષત્રિયો ભુજામાથી-વૈશ્યો પેટમાથી-શુદ્રો પગમાથી. અછૂત તો ક્યાથી ક્યાંથી આવ્યા??આવા ગપ્પા ને તમે પૂજો છો?તમારી જાતને હિન્દુ  ગણો છો?700 વર્ષ સુધી મોગલોએ અનેક મંદિરો પાડી  નાખ્યા 200 વર્ષ અંગ્રેજોએ  ગુલામ બનાવ્યા.ક્યા ગયા હતા માતાજી? હાજરાહજૂર પરચાવાળી ? ?5000 વર્ષ  રાજાઓએ તમારા બાપ દાદા ઓ પાસે વેઠ કરાવી અનેકને મારી નાખ્યા ત્યારે ક્યા ગયા હતા સંતો?5000 વર્ષ આગળ કુંલડી પાછળ ઝાડુ લગાવી તમારા બાપાદાદાઓ  ફરતા હતા ત્યારે પરચાધારી સંતો ક્યા ગયા હતા?વિજ્ઞાન કારણે લાઈટની મેડિકલ સગવડ મળી.50 વર્ષ  પહેલા દાદાજી પાસે છતપંખોએ નહોતો ભૂલી ગયા?હજૂ સમય છે પાછા વળો  તમારા બાપાદાદાઓ બામણો દરબારોની  માર ખાતા હતા.પૂછી જોજો.સમજી  જાઓ.બુદ્ધના સમાનગાળાના સિદ્ધાંત સ્વીકારી લો-બાબાસાહેબના એ વાક્યને ઘરની દીવાલો  પર લખી નાખો કે હિન્દુ તરીકે જન્મ્યયો છુ.પણ હિન્દુ તરીકે મરીશ નહી.મનુવાદને ગાળો બોલી વ્યવસ્થા પરિવર્તન ના વામન  મેશ્રામવવાળા વાક્યો બોલવાની કાઈ નહી વળે.વામનમેશ્રામવાળા -તથા બામસેફના કરોડો કાર્યકર્તા છે .અમલ કરતા નથી શિખામણ આપે છે.ભાઈ તમે તો બાબાસાહેબ ની વાત માનો.તમે જે રોજ મિટિંગ કરી SC ST OBC ના સમયને બરબાદ કરી રહ્યા છો.કેમ સમજતા નથી કે ગરીબી આપણી સમસ્યા નથી હિન્દુ ધર્મ+જાતિવાદી આપણી સમસ્યા છે.અંધશ્રદ્ધા માથી તમે પહેલા નીકળી જાઓ મનુવાદને ને ગાળો  બોલનારા વણકર ચાર ગુર્જર મહેશ્ર્વરીના વાડા ઊભા કરી સમાજની  પથારી ફેરવી રહ્યા છે.બાબાસાહેબને વાચ્યા નથી માત્ર વામન મેશ્રામના ભાષણો જે સાંભળ્યા છે.જય ભીમ

No comments:

Post a Comment

T-shirts of Dr. Ambedkar

T-shirts of Dr. Ambedkar

Books of Dr. Ambedkar

Books of Dr. Ambedkar

Books on Life of Dr. Ambedkar

Books on Life of Dr. Ambedkar